નંદિની
પ્રકાર
ફેરફાર કરોનામ (સ્ત્રી.) [સંસ્કૃત ]
અર્થ
ફેરફાર કરો- છોકરી; પુત્રી; દુહિતા; કન્યા
- કામધેનુ ગાય
- મહેંદીના બી
- એક જાતની માવાદાર કેરી
પ્રકાર
ફેરફાર કરોવિશેષણ (સ્ત્રી.) [સંસ્કૃત ]
વ્યુત્પત્તિ
ફેરફાર કરો[સંસ્કૃત ] नंद (આનંદ આપવો) + ઇન્ (વાળું) + ઈ (નારીજાતિનો પ્રત્યય)
અર્થ
ફેરફાર કરો- આનંદ આપનારી
સંદર્ભ
ફેરફાર કરો- સાર્થ કોશ સમિતિ, સંપાદક (સપ્ટેમ્બર ૧૯૪૯) સાર્થ જોડણી કોશ[૧], ૪ આવૃત્તિ, ગુજરાત વિદ્યાપીઠ, page ૪૮૦
- નંદિની ભગવદ્ગોમંડલ પર.