• નપુંસકલિંગ
    • ધવલગઢ; ગુજરાતનું એ નામનું એક શહેર.
  • રૂઢિપ્રયોગ
    • ધોળકાનું પાદર = સપાટ ઉજ્જડ મેદાન.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ: धवलगढ