પ્રકાર ફેરફાર કરો

નામ (પું.)

અર્થ ફેરફાર કરો

સંસ્કૃત

ક્રિયાપદનું મૂળ રૂપ (વ્યા.) (૨) સ્ત્રીo ખનિજ દ્રવ્ય (૩) શરીરનાં સાત દ્રવ્યમાંનું દરેક (રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર) (૪) વીર્ય