• ન.
    • કટક; ફોજ.
    • મોટું ટોળું; સમૂહ.
      • ઉપયોગ
      • અખાડીઆઓનું ધાડું દોડ્યું. – દ્વિરેફની વાતો
    • લૂંટ ચલાવવી તે; ધાડ.
    • લૂંટારાની ટોળી; લૂંટારાઓનો સમૂહ
      • [ સંસ્કૃત. ] = ધાટી ( ચડાઈ )
  • બહુવચન
    • ધાડાં
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૫૬:
      “અને એ સૌના કરતાં વધારે આશ્ચર્યજનક હતી બારડોલીની બહેનોની જાગૃતિ. આ બહેનોએ પ્રેક્ષકોનાં આટલાં ધાડાં કદી જોયાં નહોતાં.”

સંદર્ભ ફેરફાર કરો