ધરાર
પ્રકાર
ફેરફાર કરોનામ (અo)
અર્થ
ફેરફાર કરો[સરo ધરાધર] અલબત્ત; અવશ્ય; અચૂક (૨) સાવ તદ્દન
પ્રકાર
ફેરફાર કરોનામ (પું.)
અર્થ
ફેરફાર કરો['ધર'(ધુરા) ઉપરથી] વાહનમાં ધૂંસરી આગળ વધારે ભાર હોવાપણું ('ઉલાળ' થી ઊલટું) (૨) આગેવાન
નામ (અo)
[સરo ધરાધર] અલબત્ત; અવશ્ય; અચૂક (૨) સાવ તદ્દન
નામ (પું.)
['ધર'(ધુરા) ઉપરથી] વાહનમાં ધૂંસરી આગળ વધારે ભાર હોવાપણું ('ઉલાળ' થી ઊલટું) (૨) આગેવાન