સ. ક્રિ.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો

સંસ્કૃત

ध्मा;

प्रा. धम

  • ધમણ ચલાવવી
  • દેવતાને પવન નાખવો
  • અગ્નિથી બરાબર તપાવવું
  • ધૂતવું; ચોરવું
  • આકુળવ્યાકુળ થવું; ગાભરું બનવું

રૂઢિપ્રયોગ

ફેરફાર કરો
  • ધમીને ધૂળ કરવી — અંત લેવો; પાયમાલ કરવો; દળી દળીને ઢાંકણીમાં ઉધરાવવું
  • ધમી જવું
  • ધમી લેવું
  • પોતાની કરી–કરાવી મહેનત એળે ગઈ, ધમ્યું સોનું ધૂળમાં મળ્યું - વ્યાજનો વારસ
  • ભરજોબનમાં કામઘેલી, મોહન મળવા ધમતી રે. - નરસિંહ મહેતા