ધતિંગ
- ન.
- અસ્તવ્યસ્ત સ્થિતિ.
- જૂઠાણું; ગપ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૭:
- “એવાં ધતિંગને કોઈ કાને ધરશો નહિ, એમાં ફસાશો નહિ ને તમારા નિશ્ચયથી ડગશો નહિ.”
- ઉદાહરણ
- ઢોંગ; ફેલફતવો; ઢોંગસોંગ.
સંદર્ભ
ફેરફાર કરો- ધતિંગ ભગવદ્ગોમંડલ પર.