• ૧.પું.
    • પટાવાળા માટે તિરસ્કારમાં વપરાતો શબ્દ,પટાવાળા માટેનું ખિજવણું
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૯:
      “સરકારને નામે એક ધગડું આવીને પણ તેને ધમકાવી જાય, ગાળ ભાંડી જાય, વેઠ કરાવી જાય."
  • ૨.ન.
    • કૂલો; થાપો.
  • વિશેષણ
    • અદોદળું; ચરબીથી જાડું થઈ ગયેલું; સ્થૂલ.
    • વ્યભિચારી.

સંદર્ભ ફેરફાર કરો