દેગ
- ૧. પું.
- એક જાતનું બાજ પક્ષી.
- વ્યુત્પત્તિ: [હિંદી]
- પાણી ભરવાનું અથવા રાંધવાનું મોટું અને કળશા જેવું તાંબાનું વાસણ; મોટો દેગડો. દેગ એટલે હાંડો અને દેગચી એટલે નાનો હાંડો એ પણ ફારસી છે.
- વ્યુત્પત્તિ: [ફારસી]
- ૨. સ્ત્રી.
- દેગડી; તાંબાનું એક વાસણ; તપેલું.
- રૂઢિપ્રયોગ: દેગ ચડાવવી = જમણવાર કરવો.
ઉતરી આવેલા શબ્દો
ફેરફાર કરો- ૧. (બ.વ.) દેગો
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૨:
- એક ખૂણે મોટી મોટી દેગો, કઢાઈઓ, ચાકીઓ અને કોઠીઓ ઊંધી વાળેલી પડી હતી.
- ઉદાહરણ
- ૨. (પું) દેગડો