દૂબળો
- ૧. પું.
- ભીલને મળતો એક જાતનો આદમી; સુરત જિલ્લાના દક્ષિણ ભાગમાં ગુલામી જેવી હલકી સેવાથી ગુજારો કરનારી એક અનાર્ય જાતિનો પુરુષ.
- સુરત તરફ એક અર્ધ ગુલામ જેવો ખેડૂત નોકર.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૬૯:
- “પટેલ કાંઈ સરકારનો વેચાણ થયેલો સાત રૂપિયાનો દૂબળો નથી.
- ૨. પું., (વિ.)
- કમજોર; દુર્બલ.
- લાચાર; ગરીબ.
- પાતળો; ક્ષીણ; કૃશ.
સંદર્ભ
ફેરફાર કરો- દૂબળો ભગવદ્ગોમંડલ પર.