• ૧. પું.
    • હરસનો રોગ.
  • ૨. ન.
    • ખરાબ નામ; અપકીર્તિ.
    • ગર્વ.
  • ૩. (વિ.)
    • ખરાબ કામ માટે મશહૂર.
    • વર્ણવી ન શકાય તેવું; કહી ન શકાય તેવું.

વ્યુત્પતિ

ફેરફાર કરો
સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ : દર્નામન્‌