• ૧. પું.
    • ધૃતરાષ્ટ્રના સો મોંહેનો એ નામનો એક પુત્ર.
    • (પુરાણ) રામના હાથે મરેલો રાવણના પક્ષનો એક નામાંકિત રાક્ષસ.
    • (પુરાણ) રાવણનો એ નામનો એક સેનાપતિ. તેને મારુતિએ માર્યો હતો.
  • ૨. (વિ.)
    • અખૂટ.
    • ઉગ્ર; પ્રચંડ.
    • જીતી ન શકાય તેવું.
    • જેને તાબે કરવાની હામ ના ભીડાય તેવું.
    • જ્યાં જઈ ન શકાય તેવું.
    • અટકાવી ન શકાય તેવું.
    • ન પકડાય એવું.
    • પરાણે ધારણ કરી શકાય એવું.
    • પાસે ન જઈ શકાય એવું.

વ્યુત્પતિ

ફેરફાર કરો
સંસ્કૃત