“દિત્તુભાઈના એકલાના સત્યાનાશની આ વાત નથી. એ તો એની મરજીના ધણી છે. પણ આપ વિચારી તો જુઓ, હર સાલ સાત લાખ રૂપિયા એના હાથે ફના થાય છે. એમાંથી એક દુકાનીય એ રળેલ નથી.”
“dittubhāīnā ekalānā satyānāśnī ā vāt nathī. e to enī marjīnā dhaṇī che. paṇ āpa vicārī to juo, har sāl sāt lākh rūpiyā enā hāthe phanā thāya che. emā̃thī eka dukānīya e raḷel nathī.”