દિશા
Type
ફેરફાર કરોનામ (સ્ત્રી.)
Meaning
ફેરફાર કરોબાજુ; તરફ; પડખું (૨) પૂર્વ વગેરે ચાર દિશા તથા ચાર ખૂણા ને આકાશ પાતાળ સાથે દશ દિશામાંની દરેક (૩) માર્ગ; રસ્તો (લા.)
નામ (સ્ત્રી.)
બાજુ; તરફ; પડખું (૨) પૂર્વ વગેરે ચાર દિશા તથા ચાર ખૂણા ને આકાશ પાતાળ સાથે દશ દિશામાંની દરેક (૩) માર્ગ; રસ્તો (લા.)