• સ્ત્રી.
    • કોઈનું દુઃખ જોઈ દિલમાં થતી લાગણી; સમભાવ; હમદર્દી.
    • દયા; લાગણી; દાઝ.
    • શુદ્ધ હૃદયનું હોવાપણું.

વ્યુત્પત્તિ ફેરફાર કરો

ફારસી
વ્યુત્પત્તિ શબ્દ: દિલસોઝી

સંદર્ભ ફેરફાર કરો