• સ્ત્રી.
    • દિવસનો કાર્યક્રમ; દહાડામાં ઉકેલવાના કાર્યોનો ક્રમ; દિનભરનું કર્તવ્ય; આખા દિવસ દરમિયાન કામ કરવાની ટીપ.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૪૯૪:
      “બારડોલીથી ગામડે જવા નીકળવું, ગામડે મધરાત સુધી સભા ચાલે, રસ્તે આવતાં મોટરમાંથી ઊતરી પડી ચારપાંચ માઈલ ચાલી નાંખવું, એ એમની બારડોલીની રોજની દિનચર્યા થઈ પડી હતી.”

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
  • सं. દિન (દિવસ) + ચર્યા (વ્યવહાર)