દિગંત
- ૧. [સં.] (પું.) આકાશનો છેડો; ક્ષિતિજ; દૃષ્ટિમર્યાદા.
- ૨. [હિ.] (પું.) આંખનો ખૂણો.
- ૩. [સં. દિક્ (દિશા) + અંત (છેડો)] દિશાઓનો છેડો.
- ૪. (પું.) દૂરનું સ્થાન.
- ૫. (પું.) બધી દિશાઓ.
- ૬. (પું.) શાસ્ત્રાદિના જ્ઞાન વગરનો દેશ.
- ૭. (પું.) સઘળી દિશાઓમાંના દેશ.
- ૮. (સ્ત્રી.) સવારી.
- ૯. [અ.] દિશાઓના છેડા સુધી.
સંદર્ભ
ફેરફાર કરો- દિગંત ભગવદ્ગોમંડલ પર.