• ૧. પું.
    • અનેક પત્નીત્વ પાળનારો પુરુષ.
    • ધણી; પતિ; વર.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
વ્યુત્પત્તિ શબ્દ दारिन्
  • ૨. સ્ત્રી.
    • એક જાતનું અનાજ.
    • છિનાળ સ્ત્રી; વેશ્યા.
    • પગનાં તળિયાંની ચામડી ફાટી જવાનો રોગ; વિયા ફાટવી તે; જે લોકો પગે બહુ ચાલે છે તેનો વાયુ કુપિત થવાથી ચામડી ફાટી જાય છે.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
વ્યુત્પત્તિ શબ્દ दारिका
    • દાસી; લડાઈમાં પકડાયેલી ગુલામડી.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
    • પરદારાગમન.
  • ૩. (વિ.)
    • ઘણી સ્ત્રીઓ કરવાનો મત માનનાર.
  • ૪. (અ.)
    • ભાવવાચક નામ બનાવનારો પ્રત્યય. જેમકે, દુનિયાદારી, અમલદારી.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો