દાખડો
ઉચ્ચારણ
ફેરફાર કરોઅર્થ
ફેરફાર કરો- [પું.] ગરબડ, ધાંધલ, તોફાન
- દાદા મા કરો દાખડો, વીરા ચડાવો વાર
- (એક કહેવત)
- દાદા મા કરો દાખડો, વીરા ચડાવો વાર
- [પું.] ત્રાસ, હેરાનગતિ
- [પું.] મહેનતમજૂરી, તકલીફ, શ્રમ
- સાંભળીને ઊજમ સંમતિસૂચક મૌન ધારણ કરી રહી. પગથિયાં ચડતાં ચડતાં, દૂર દૂર દેખાતા અંબામાના શિખર પરથી નજર પાછી ખેંચીને બાળકી જડી ઉપર નોંધતાં એણે કહ્યું : ‘આપણે ઠાલાં અંબામાની ટૂક લગણ ચડવાનો દાખડો કરીએ છીએ. આપણે તો ઘરના ઊંબરામાં જ આ અંબામાનો અવતાર હાજરાજૂર છે.’
- ચુનીલાલ મડિયા; લીલુડી ધરતી ભાગ-૨ (૧૯૫૭), p. ૩૦૨
- સાંભળીને ઊજમ સંમતિસૂચક મૌન ધારણ કરી રહી. પગથિયાં ચડતાં ચડતાં, દૂર દૂર દેખાતા અંબામાના શિખર પરથી નજર પાછી ખેંચીને બાળકી જડી ઉપર નોંધતાં એણે કહ્યું : ‘આપણે ઠાલાં અંબામાની ટૂક લગણ ચડવાનો દાખડો કરીએ છીએ. આપણે તો ઘરના ઊંબરામાં જ આ અંબામાનો અવતાર હાજરાજૂર છે.’
સંદર્ભો
ફેરફાર કરો- દાખડો ભગવદ્ગોમંડલ પર.