ત્રૂઠમાન
- વિશેષણ
- પ્રસન્ન; સંતોષ પામેલું.
- ઉદાહરણ 1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૬૭:
- “ભગવાને તમને કોઈ પરમ લોકસેવાના બદલામાં તમારાં રૂડાં શીલ પર ત્રૂઠમાન થઈને આ સમૃદ્ધિ સોંપી હશે એમ મારું માનવું હતું.”
- “bhagvāne tamne koī param loksevānā badlāmā̃ tamārā̃ rūḍā̃ śīl par trūṭhmān thaīne ā samṛddhi sompī haśe ema mārũ mānvũ hatũ.”
- (please add an English translation of this quotation)
સંદર્ભ
ફેરફાર કરો- ત્રૂઠમાન ભગવદ્ગોમંડલ પર.