ત્રાપડ
- ૧. પુંલિંગ
- ગરમી સહન ન થઈ શકે તેવો ગાયને થતો એક જાતનો રોગ.
- ૨. સ્ત્રીલિંગ
- ખૂબ જ ખાવું એ, ઘણો આહાર કરવો એ, અકરાંતિયાપણું
- ૩. નપુંસકલિંગ
- ગૂણપાટ; ત્રાપડું.
- જાડા રેસાઓનું કપડું; ભીંડી, શણ વગેરેના રેસાના વણાટનું કપડું.
- રૂઢિપ્રયોગ
- ૧. ત્રાપડ દેવી = ખૂબ ખાવું.
- ઉદાહરણ 1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૪૮:
- “હાં દોસ્ત, દો હવે ત્રાપડ. મારાથી શરમાતા ના.”
- “hā̃ dosta, do have trāpaḍ. mārāthī śarmātā nā.”
- (please add an English translation of this quotation)
સંદર્ભ ફેરફાર કરો
- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4420