• ૧. (પું.) તાંતણો; દોરો; તંતુ; ત્રાગ; તાગડો; ધાગો.
  • ૨. (પું) જનોઈ
  • ૩. (પું) વળ દેવાની ફરકડી

રૂઢિ પ્રયોગ

ફેરફાર કરો
  • ત્રાગડો રચવો = કાવતરું કરવું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૮:
      ‘અમરત અને ચતરભજ. મેં કહ્યું નહિ, કે બેય જણે ત્રાગડો રચ્યો છે ! તોલો એક અફીણ ઘોળીને તૈયાર રખાયું છે.…’