તેડાગર
- (વિ.)
- તેડી લાવનાર; તેડાં કરનાર.
- તેડવા જવાનું કામ કરનાર, બોલાવી લાવવાનું કામ કરનાર
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૨:
- “કલ્યાણજીભાઈએ મને સરભોણથાણાના થાણદાર તરીકે વર્ણવ્યો તેથી હું શરમાઉં છું. હું થાણદાર નહિ, પણ એક તેડાગર છું…”
સંદર્ભ
ફેરફાર કરો- તેડાગર ભગવદ્ગોમંડલ પર.