મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
તીર્થાટન
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
નામ (નપુંસકલિંગ)
ફેરફાર કરો
૧. [સંસ્કૃત] તીર્થયાત્રા; યાત્રા માટે ફરવું તે.
ઉદાહરણ
૧૯૩૩
,
ઝવેરચંદ મેઘાણી
,
સમરાંગણ
, page
૧૭૦
:
“દ્વારિકા, હીંગળાજ, સુદામાપુરી વગેરે
તીર્થાટને
ફરીને જમાત પાછી વળતી હતી. ”