• ૧. ન.
    • વિસ્મય; આશ્ચર્ય; અચરતી; અચરજ; નવાઈ; ચમત્કાર; અવનવો એટલે નહિ ધારેલો બનાવ બનેલો જોઈ કે સાંભળીને લાગેલી નવાઈ.
  • ૨. વિશેષણ
    • ચકિત; દિંગ; વિસ્મય ઉપજેલું હોય તેવું; નવાઈનું; અદ્‌ભૂત; આશ્ચર્યચકિત.
    • ઉદાહરણ
      1934, ગિજુભાઈ બધેકા, માબાપોને, page ૮૪:
      “યુરોપની એક બાળ–મૉન્ટેસૉરીની આવી બાળનિશાળની જો હું તમને વાત કરું તો તમે તાજુબ થઈ જાઓ !

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
અરબી
વ્યુત્પત્તિ શબ્દ: તઅજ્જુબ (અર્થ: નવાઈ પામેલું)