તહેનાત
- સ્ત્રી.
- અડદલી.
- ખિદમત; ખાતેદારી; સેવાચાકરી; ખાતરબરદાસ; સેવાચાકરી કરવા મોટા માણસની આગળ હાજરને હાજર રહેવું તે; સેવા કરવાને તત્પર રહેવું તે; સેવાચાકરી કરવા માટેની હાજરી.
વ્યુત્પત્તિ
ફેરફાર કરો- વ્યુત્પત્તિ શબ્દ: અત્અનાત (અર્થ: સેવા કરવા હાજરને હાજર રહેવું.)
સંદર્ભ
ફેરફાર કરો- તહેનાત ભગવદ્ગોમંડલ પર.