પ્રકાર ફેરફાર કરો

નામ (પુ.) (અરબી)

અર્થ ફેરફાર કરો

  • અનુધ્યાન, ખ્યાલ, કલ્પના, વિચાર
  • રોગમાં કમી

રૂઢીપ્રયોગ ફેરફાર કરો

  • તસવ્વુર સે લરઝ જાના – ખ્યાલ કરવાથી ધ્રુજી જવું

અન્ય ભાષામાં ફેરફાર કરો

  • ઉર્દૂ : تصور
  • અરબી : تَصَوُّر‎

સંદર્ભો ફેરફાર કરો

  • બોમ્બેવાલા, મોહિયુદ્દીન, સંપા. (૨૦૦૮) [૧૯૯૯]. ઉર્દૂ-ગુજરાતી શબ્દકોશ (બીજી સંવર્ધિત આવૃત્તિ.). ગાંધીનગર: ગુજરાત ઉર્દૂ સાહિત્ય અકાદમી. p. ૪૧૧. OCLC 304390836