તલ
પ્રકાર ફેરફાર કરો
નામ ( પુંo)
અર્થ ફેરફાર કરો
[सं. तिल] ==તળિયું (૨) નીચેનો પ્રદેશ; તળેટી (૩) સપાટી. ઉદાo 'ભૂતલ' (૪) હથેળી કે પગનું તળિયું
પ્રકાર ફેરફાર કરો
નામ ન.
અર્થ ફેરફાર કરો
એક તેલી બી કે તેનો છોડ; તિલ (૨) એને મળતો ચામડી ઉપરનો ડાઘો
અર્થ ફેરફાર કરો
Sesame seed