• પું.
    • હિંપ્રાણીઓના શરીરની ઊંચાઇ; શરીરનો વિસ્તાર; કદ.
    • વ્યક્તિ; પ્રાણી; મનુષ્ય.
  • ન.
    • એશિઅમાં થતો એક વાર્ષિક છોડ. તેને નાનાં પીળાં ફૂલ થાય છે. તેમાંથી સુવાનું પાણી બનાવવામાં આવે છે. તે બાળકોને દવા તરીકે અપાય છે. Read Less
    • દિલ; મન.
    • બેસતાં ઊઠતાં સ્ત્રીઓને મૂત્રમાર્ગમાં થતો અવાજ.
    • શરીર; અંગ; દેહ.
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૬૮:
‘મહેમાનને ડિલે હવે કેમ છે?’ ચંપાએ પૂછ્યું.
  • રૂઢિપ્રયોગ
૧. ડિલ ઘાલવું = શરીર વધારવું.
૨. ડિલ ચોરવું = પાછું હઠાડવું.
૩. ડિલ તૂટવું-ભાંગવું = કળતર થવી.
૪. ડિલ વાળવું = આરામ લેવો; આડે પડખે થવું.
  • સ્ત્રીનો ગુહ્ય ભાગ; યોનિ.
  • રૂઢિપ્રયોગ
૧. ડિલની થૂંબડી = બસ્તિ પ્રદેશનો આગળનો ભાગ; જ્યાં પેટનો ભાગ પુરો થાય છે તે ભાગ. આ જ્ગ્યાએ પુરુષો તેમ જ સ્ત્રીઓને વાળ ઉગે છે.

સંદર્ભ ફેરફાર કરો