ડિંડિમ
- ૧. પું.
- सं. એક જાતનો છોડ.
- ૨. ન.
- ઢોલ; નગારૂં; દુંદુભિ.
- ઉદાહરણ: 1921, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, સ્વામી વિવેકાનંદ, page ૪૫:
- સ્વાભિમાનનું તે સુચન હતું. આર્ય જીવનનું મૂળ ક્યાં છે, આર્ય જીવન શેનું બનેલું છે, આર્ય જીવનને કયે રસ્તે વહેવરાવવું, તેનું તે ડિંડિમ હતું.
- ઉદાહરણ:
- ઢોલ; નગારૂં; દુંદુભિ.