• ન.
  • ભાટચારણોની માત્રામેળ છંદોના ઉપયોગવાળી કાવ્યપદ્ધતિ.
  • ગાયન કે ગીતના રાગનું લાંબું પિંગળ; પિંગળના ઠેકાણા વિનાનું લાંબું જોડકણું.
  • ચારણી ભાષાનું પિંગળ; ચારણી કવિતાનું છંદશાસ્ત્ર.
  • ડિંગ; જૂઠો તડાકો; બનાવટી ખોટી વાત.
  • તોફાન; કજિયો.

રૂઢિપ્રયોગ

ફેરફાર કરો
    • ડિંગળ ભાષા = (૧) રજપૂતસ્થાનની એ નામની એક ભાષા. (૨) ખોટી બનાવટી બાની; ડીંડવાણું.
    • ડિંગ મારવી = બડાશ મારવી, ગપ્પુ મારવું, ખોટી બનાવટી વાત કરવી.
    • ડિંગળ ચલાવવું = ગપ ચલાવવી.