ડાંગ
પ્રકાર
ફેરફાર કરોસ્ત્રીo
અર્થ
ફેરફાર કરો[दे. डंगा] લાંબી મજબૂત લાકડી
પ્રકાર
ફેરફાર કરોનo
અર્થ
ફેરફાર કરો[સરo म. डांग; हिं. डाँग; दे. डुं (-डों)गर] ઝાડીવાળો ડુંગરી-પ્રદેશ (જેમ કે, ડાંગનું જંગલ)
સ્ત્રીo
[दे. डंगा] લાંબી મજબૂત લાકડી
નo
[સરo म. डांग; हिं. डाँग; दे. डुं (-डों)गर] ઝાડીવાળો ડુંગરી-પ્રદેશ (જેમ કે, ડાંગનું જંગલ)