ઠૂંઠું
પ્રકાર
ફેરફાર કરોનo
અર્થ
ફેરફાર કરો[दे. ठुंठ; સર o ठूँठा] આંગળા વિનાના કે થોડાઘણા કપાઈ ગયેલા હાથવાળું (2) નo ડાળાં વગરનું ઝાડનું થડિયું કે એવું નાગું ઝાડ (3) બીડી પિવાઈ રહ્યા પછી રહેલો ભાગ (4) [લા.] મૂળનું અપંગ રૂપાંતર
નo
[दे. ठुंठ; સર o ठूँठा] આંગળા વિનાના કે થોડાઘણા કપાઈ ગયેલા હાથવાળું (2) નo ડાળાં વગરનું ઝાડનું થડિયું કે એવું નાગું ઝાડ (3) બીડી પિવાઈ રહ્યા પછી રહેલો ભાગ (4) [લા.] મૂળનું અપંગ રૂપાંતર