• સ્ત્રી.
    • ટોળું; સમૂહ; જથ્થો.
    • માણસ વગેરેનો ખૂબ ભરાવો કે જમાવ; ભીડ; ગિરદી.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ઠઠ જામવી = માણસો અથવા પ્રાણીઓનું ખૂબ એકઠું થવું.