મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
ટારડી
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
અર્થ
ફેરફાર કરો
સ્ત્રી.
નાની ઘોડી.
નાની – માલ વગરની ઘોડી – ટાયડી (કા.)
ઉદાહરણ
1946
,
ઝવેરચંદ મેઘાણી
,
પરકમ્મા
, page
૧૩૪
:
“પાસે એક ટારડી ઘોડી. જસદણ તાબે ભાદર નદીમાં એક દી’ ટારડીને ધમારે છે.”
સંદર્ભ
ફેરફાર કરો
ટારડી
ભગવદ્ગોમંડલ
પર.