ટળવું
પ્રકાર
ફેરફાર કરોઅoક્રિo
અર્થ
ફેરફાર કરો[સરo हिं. टंलना; दे. टलिअ=ટળેલું] દૂર થવું; ખસવું; હઠવું (૨) આઘા જવું; મરવું (તુચ્છકારમાં, જેમ કે, ટળને અહીંથી) (૩) મટવું; સાજું થવું (જેમ કે, એનું દુ:ખ ટળ્યું)
અoક્રિo
[સરo हिं. टंलना; दे. टलिअ=ટળેલું] દૂર થવું; ખસવું; હઠવું (૨) આઘા જવું; મરવું (તુચ્છકારમાં, જેમ કે, ટળને અહીંથી) (૩) મટવું; સાજું થવું (જેમ કે, એનું દુ:ખ ટળ્યું)