• પું.
    • ઝઘડો અને ધાંધલ; ટંટો-તકરાર,
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૦:
        “લગભગ આ જ અરસામાં વાંકાનેરના ૧૮ ખેડૂતોને ટંટાફિસાદ અને સરકારી નોકરીને કામમાં અટકાયત કરવાને માટે પકડવામાં આવ્યા. .”