ઝોક
પ્રકાર
ફેરફાર કરોપુંo; સ્ત્રીo
અર્થ
ફેરફાર કરો['ઝૂકવું' ઉપરથી] વાંક; વલણ; ઝૂકવાપણું (૨) [જુઓ ઝૂંક] આંખમાં કંઈ ઝપટાવું તે; ઝૂંક (૩) નુકસાન (૪) સુરેખાનો ઢોળાવ-'ઇંક્લિનેશન' (ગ.)
પ્રકાર
ફેરફાર કરોપુંo
અર્થ
ફેરફાર કરો[જુઓ ઝોક] ગોષ્ઠ; ગાય કે ઘેટાં બકરાંનો વાડો