ઝાલર
પ્રકાર
ફેરફાર કરોપુંo
અર્થ
ફેરફાર કરોએક કઠોળ-વાલ (૨) સ્ત્રીo [सं. झल्लरी; સરo हिं. म. झालर] ઝૂલ; કોર (૩) મોગરીથી વગાડવાની ઘડિયાળ (૪) [?] માછલા વગેરે જળચરોનો શ્વાસ લેવાનો અવયવ
પુંo
એક કઠોળ-વાલ (૨) સ્ત્રીo [सं. झल्लरी; સરo हिं. म. झालर] ઝૂલ; કોર (૩) મોગરીથી વગાડવાની ઘડિયાળ (૪) [?] માછલા વગેરે જળચરોનો શ્વાસ લેવાનો અવયવ