ઝાડુ
Type
ફેરફાર કરોનo
Meaning
ફેરફાર કરો[જુઓ ઝાડવું; સરo हिं., म. झाडू] મોટો સાવરણો (જેવો કે, ભંગી વાપરે છે) (૨) [हिं.] સાવરણી (૩) ઝાટકણી; ઠપકો; અપમાન; અનાદર (લા.)
નo
[જુઓ ઝાડવું; સરo हिं., म. झाडू] મોટો સાવરણો (જેવો કે, ભંગી વાપરે છે) (૨) [हिं.] સાવરણી (૩) ઝાટકણી; ઠપકો; અપમાન; અનાદર (લા.)