ઝઝૂમવું
પ્રકાર
ફેરફાર કરોઅoક્રિo
અર્થ
ફેરફાર કરો[दे. झुंबणग=પ્રાલંબ; કે झुज्झ=ઝૂઝવું પરથી?] ઉપર લચી પડવું; બહાર કે ઉપરથી ઝૂકવું (૨) ટમટમી રહેવું; જોર કર્યા કરવું (લા.)
અoક્રિo
[दे. झुंबणग=પ્રાલંબ; કે झुज्झ=ઝૂઝવું પરથી?] ઉપર લચી પડવું; બહાર કે ઉપરથી ઝૂકવું (૨) ટમટમી રહેવું; જોર કર્યા કરવું (લા.)