• સ્ત્રીલિંગ
    • એ નામની ચંદ્રની એક કળા; અમૃતા, માનદા, પૂષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સ્ના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા ને પૂર્ણામૃતા એ ચંદ્રની સોળ કલા છે.
    • ચંદ્રિકા; ચાંદની, ચંદ્રનો પ્રકાશ.
    • ચાંદની રાત; અજવાળી રાત.
    • દુર્ગાદેવી.
    • રેણુકા નામે ગંધદ્રવ્ય.
    • સફેદ ફૂલવાળી એક વેલ.
    • (પુરાણ) સોમકન્યા; વરુણપુત્ર પુષ્કરની સ્ત્રી.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો