જૂજજાજ
- ૧. (વિ.)
- ઘણું થોડું.
- ૨. (અ)
- જરાતરા; સહેજસાજ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૭૯:
- “જૂજજાજ પણ ક્યાંથી લાવીએ ? પોણો મણ પાણીમાં ત્રણ શેર લોટ નાંખી રાબડો બનાવીએ તેમાંથી તમે અચ્છેર લોટ લઈ લેવા માગો છો.”
- ઉદાહરણ
- જરાતરા; સહેજસાજ.
સંદર્ભ
ફેરફાર કરો- જૂજજાજ ભગવદ્ગોમંડલ પર.