• ૧. પું.
    • નમસ્કાર; પ્રણામ; સલામ એ ભાવ બતાવતો શબ્દ. શ્રાવક અને વણિકોમાં એકબીજાને મળતી વખતે વિનયોદ્વાર તરીકે આ શબ્દ વપરાય છે.
    • વંદન.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
  • ૨. સ્ત્રી.
    • રજપૂતો અને ક્ષત્રિયોમાં પ્રચલિત એક પ્રકારનો પ્રણામ; અભિવાદન.