મુખપૃષ્ઠ
ગમે તે
પ્રવેશ
ગોઠવણીઓ
દાન આપો
વિકિકોશ વિષે
દાવેદારી ઇનકાર
શોધો
જુષ્ટ
ભાષા
ધ્યાનમાં રાખો
ફેરફાર કરો
૧.
ન.
सं.
ઉચ્છિષ્ટ અન્ન; ખાતાં વધેલો ખોરાક; એઠું. સંસ્કૃત જુષ્ટનો અર્થ ઉચ્છિષ્ટ, ખાધામાંથી વધેલું એવો થાય છે અને તે અર્થમાં ગુજરાતીમાં જૂઠું શબ્દ વપરાય છે.
૨.
(વિ.)
સેવેલ.
હર્ષ પમાડેલ.
સંદર્ભ
ફેરફાર કરો
જુષ્ટ
ભગવદ્ગોમંડલ
પર.