પ્રકાર ફેરફાર કરો

દેશી (પું)

અર્થ ફેરફાર કરો

  • 'જાંગીના ઢોલ' (નપુ.) નું બહુવચન (જંગી ઉપરથી); જંગી–મોટું ઢોલ

ઉદાહરણ ફેરફાર કરો

એ… જી… જૂનાણે જાંગીડા વાગશે
વાગે ત્રંબાળુ નિશાન;
એ… જી… સાયબો પરણે સુંદરી
પરણે રવિ ઊગમતે ભાણ.

-વ્યાજનો વારસ

સંદર્ભો ફેરફાર કરો

  • ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૦૩. OCLC 5197054