• ૧. સ્ત્રી.
    • [અરબી] જિયાફત ( મહેમાની )
    • ઉજાણી; વનભોજન.
    • મહોત્સવ.
    • મિજલસ.
  • જયાફતો
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૫:
બીજી રીતે શુષ્ક લાગતાં ગામવાસીઓનાં એકધારા જીવનમાં શ્રીમંતોને ઘે૨ થતાં આવાં જલસા-જયાફતો પણ રસનું સિંચન કરતાં હતાં.