છીણી
Type
ફેરફાર કરોસ્ત્રીo
Meaning
ફેરફાર કરો['છીણવું' ઉપરથી] છીણવાનું સાધન (૨) લાકડાં ફાડવામાં વપરાતી લોઢાની ફાચર (૩) ધાતુ કાપવાનું લોઢાનું વીંધણું (૪) પાણીમાં થતું એક જાતનું નેતર
સ્ત્રીo
['છીણવું' ઉપરથી] છીણવાનું સાધન (૨) લાકડાં ફાડવામાં વપરાતી લોઢાની ફાચર (૩) ધાતુ કાપવાનું લોઢાનું વીંધણું (૪) પાણીમાં થતું એક જાતનું નેતર