• ૧. પું.
    • તોર; અહંકાર; ગર્વ.
    • ભપકો; આડંબર.
    • મિજાજ.
  • ૨. સ્ત્રી.
    • કન્યા તરફથી વરને આપવામાં આવતી ખાજાની લગ્નબક્ષિશ.
    • છટા; રીત.
    • તૃષ્ટિ; ઈચ્છાપૂર્તિ.

વ્યુત્પત્તિ

ફેરફાર કરો
હિંદુસ્તાની
    • દારૂ વગેરેના કેફને લીધે ગમે તેમ બોલવું તે.
    • દિવસનું પહેલું ખાણું.
    • દુર્ગંધ; દારૂ કે સડાની વાસ.
    • દૂધ દોહવાનો વખત.
    • નશો.
    • ભૂલ.
    • વખત.