છત્રી
Type
ફેરફાર કરોસ્ત્રીo
Meaning
ફેરફાર કરો[જુઓ છત્ર] તાપ તથા વરસાદથી બચવા માથે ઓઢવાનું એક સાધન (૨) ગાડી; પલંગ વગેરે પર હોતી છત-ઢાંકણ (૩) મોટા પુરુષના અગ્નિદાહ કે દફનની જગા પર કરાતું છત્રી ઘાટનું બાંધકામ (૪) વિમાનમાંથી અધ્ધર ઊતરવા માટેની છત્રી જેવી રચના; 'પૅરૅશૂટ'